ニュース

અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની બસ, કાર અને બાઇક ...
જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ (CJI) પદે આજે બુધવારે શપથ ગ્રહણ કર્યા છે. આજથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયાના પ્રવાસે આવ્યા છે. તેમણે પ્રિન્સ મોહમ્મદ સાથે બેઠક યોજી હતી અને ૬૦૦ અબજ ડોલરના ...
- આંખ મીંચીને હું પ્રાર્થનામાં લીન હતો ત્યારે મને જાણે કોઇએ કહ્યું કે તારે અભિનય કરવાનો છે. તું અભિનય કરવા માટે જ જન્મ્યો છે.
જ્યા રે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનથી ઘણા પરિવારો પોતાનો જમાવેલો ધંધો, નોકરી સર્વસ્વ છોડીને ભારત આવ્યા.
ભા રતમાં રેલવે સ્થપાઈ તેનો ઇતિહાસ જોઇશું તો અક નવી જ વાત જાણવા મળશે. આજથી લગભગ ૧૭૭ વર્ષ પહેલાં બ્રિટિશ ઇજનેર રોલેન્ડ ...
ઝેન ગુરુએ કહ્યું, 'આ એક એવી યાત્રા છે કે જ્યાં બીજા કોઈએ આપેલો દીવો કામમાં આવતો નથી. આ યાત્રા તો એકલા જ અને જાતે કરવાની હોય ...
એબોર્શનના બીજા દિવસે અનુપમાનો હસબન્ડ નીરવ, પેલી કાસ્ટિંગ એજન્સીના માણસને ફોનમાં કહી રહ્યો હતો: 'પેલા બોગસ ન્યુઝ આપવા બદલ ...
વડોદરાઃ કલાલી બ્રિજ પર કારમાં આગ લાગવાનો બનાવ બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલાલી બ્રિજ પરથી પસાર થતી કારમાંથી ધુમાડા ...
ક બીરની 'શબ્દ' વિશે એક વાત બહું જાણીતી છે. તેમણે કહેલું 'શબદમાં જિનકો ખબરાં પડે' - અર્થાત્ શબ્દમાં જેઓને સાચી ખબર પડે છે તેનો ...
જાનના જોખમે પોતાની ઈજ્જત બચાવનાર દિનેશ પ્રત્યે તેને માન અને પ્રેમ જાગ્યો. તેણે પાછા વળતાં દિનેશનો હાથ પ્રેમથી પકડી લીધો.
- શહેરોમાં નાગરિકો આરામથી ડ્રોઈંગ રૂમમાં બેસી ટીવીના સ્ક્રીન પર જાણે વિડીયો ગેમનો રોમાંચ લેતા હોય તેમ પાકિસ્તાનના ડ્રોન અને ...